દાગીના જુઓ,😅😝😂😜🤣🤪

મેં વિચાર્યું કે હું બે લગ્ન કરીશ.
એક મારી સાથે ઝગડશે તો
બીજી બચાવશે.
પછી એજ રાત્રે સપનું આવ્યું કે,
એકે મને પકડી રાખ્યો હતો,
અને બીજી મારી ધોલાઈ કરી રહી હતી.
કસમથી મેં આજીવન
લગ્ન ન કરવાનું નક્કી કરી લીધું છે.
😅😝😂😜🤣🤪

દુકાનદાર : બહેન,
તમે કાયમ દુકાને આવો છો,
દાગીના જુઓ,
પણ તમે કેમ કંઈ લેતા નથી?
ગ્રાહક : હું હંમેશા લઉં છું,
પણ તમે ધ્યાન આપતા નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)