પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.
બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતી
હતી, પણ હવે નથી કરતી.
પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?
મને પણ જણાવ.
બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતી
ત્યારે મેં કહ્યું કે,
વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.
ત્યારથી તે ગુસ્સો નથી કરતી.
😅😝😂😜🤣🤪
પત્ની : પહેલા મારું ફિગર પેપ્સીની બોટલ
જેવું હતું.
પતિ : હજી પણ એવું જ છે.
પત્ની (ખુશ થઈને) : સાચે…
પતિ : હા,
પહેલા 300 ML ની હતી, હવે 2 લીટરની છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)