પતિ (મરતા સમયે પોતાની પત્નીને) : મેં કબાટમાંથી
તારા સોનાના દાગીના ચોરી લીધા હતા.
પત્ની રડતા રડતા : વાંધો નહીં.
પતિ : તારા ભાઈએ આપેલા
એક લાખ રૂપિયા પણ મેં ગાયબ કરી દીધા હતા.
પત્ની : વાંધો નહિ,
મેં તમને માફ કરી દીધા.
પતિ : મેં તારી કિંમતી સાડીઓ ચોરીને
મારી ગર્લફ્રેન્ડને આપી હતી.
પત્ની : વાંધો નહિ, તમને ઝેર પણ મેં જ આપ્યું હતું,
એટલે હિસાબ બરાબર થઈ ગયો.
😅😝😂😜🤣🤪
છગન : પહેલા મને લાગતું હતું કે
હું બધા કામ બરાબર કરું છું.
અને હું ક્યારેય ખોટો નથી હોતો.
પછી એક દિવસ મારા લગ્ન થઇ ગયા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)