સરળ હપ્તેથી લેવા માંગુ છું.😅😝😂😜🤣🤪

છગન : દુનિયા મારી નોંધ લે,
મને જોઈને ચોંકી ઊઠે એવું કાંઈ કરવું છે.
કોઈ આઈડિયા આપ.
મગન : સહેલું છે યાર!
હાથી પર શીર્ષાસન કર,
પછી ફોટો પડાવ ને પછી એને
ઊંધો લટકાવી દે. પછી જોઈ લે મજા!
😅😝😂😜🤣🤪

મગનભાઈએ સાયકલની દુકાન કરી.
એમનો પેહેલો જ ઘરાક મોહન કડકો બન્યો.

છગન કડકો : મારે એક સાયકલ લેવી છે,
પણ સરળ હપ્તેથી લેવા માંગુ છું.

મગનભાઈ : વાંધો નહીં.
બોલો પહેલા હેંડલ લઈ જવું છે કે પેંડલ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)