મન રાખી તમને માફ કરી દઇશ.😅😝🤣😂🤪

એક સંતાની હીટ એન્ડ રન કેસમાં ધરપકડ થઇ.
પોલિસ- તે 20 લોકોને કેવી રીતે ઉડાવી દીધા?
સંતા – હું ફૂલ સ્પીડે જતો હતો.
મેં જ્યારે બ્રેક મારવાનો ટ્રાય કર્યો તો મને ખબર પડી કે
મારી બ્રેક ફેલ છે.
પોલિસ- તો?
સંતા- મેં સામે જોયું તો એક બાજુ 2 માણસો જઇ રહ્યા હતા અને
બીજી બાજુ એક લગ્નની જાન.
હવે તમે જ કહો હું કંઇ બાજુ ગાડી ફેરવતો?
પોલિસ- બે માણસો તરફ, ઓછુ નુક્શાન થાત!
સંતા- બસ, મેં પણ આમ જ કર્યું.
પણ તે બે માણસો મારી ગાડીને જોઇને લગ્નની જાન તરફ ભાગી ગયા.
પછી…😅😝🤣😂🤪

પતિ પત્નીની વચ્ચે ઝગડો થયો
બન્ને જણાએ સાંજ સુધી એક બીજાથી વાત ના કરી.
સાંજે પત્ની કહ્યું સાંભળો
આમ ઝગડાતા સારા ના લાગીએ આપણે
ક્રોમ્પોમાઇઝ કરી લઇએ.
પતિ- શું કરવું છે બોલ
પત્ની- તમે મોટું મન રાખી મારાથી માફી માંગી લો.
હું મોટું મન રાખી તમને માફ કરી દઇશ.
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)