કોણ હશે એ ખુશનસીબ ?’😅😝😂😜🤣🤪

સંતાએ બંતાને કહ્યું : ‘ઓયે,
મુઝે મેરે બેટે પે બડા ગરુર હૈ !
વો મેડિકલ કોલેજ મેં હૈ !’

‘અચ્છા ? વો ક્યાં સ્ટડી કર રહા હૈ ?’

‘વો નહીં ! સારે ડોક્ટર લોગ ઉસ કો
સ્ટડી કર રહે હૈ !’
😅😝😂😜🤣🤪

એક રૂપાળી યુવતીએ જ્યોતિષીને પૂછ્યું,
‘હું બે છોકરા જોડે પ્રેમમાં છું,
તો મારા લગ્ન કોની જોડે થશે ?
કોણ હશે એ ખુશનસીબ ?’

જ્યોતિષી કહે, ‘લગ્ન પહેલા જોડે થશે અને
ખુશનસીબ બીજો હશે’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)