ADVERTISEMENT
ADVERTISEMENT

રાયતા મરચાં બનાવવાની રેસિપી, જોઈને મોઢામાં પાણી આવી જશે

જમવામાં રાઈતા મરચાં હોય તો રોટલી વધારે ખવાઈ જતી હોય છે. ઘણા લોકોને આ પ્રકારના મરચા બહુ ભાવતા હોય છે. આજે તમને જણાવશે કે રાઈતા મરચાં કેવી રીતે બનાવવા.

રાઇતા મરચાં બનાવવાની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • લીલા મરચાં,
  • હળદર,
  • મીઠું,
  • રાયના કુરિયા,
  • એક લીંબના ચાર ટુકડા
  • તેલ,
  • લીંબુનો રસ.

રાઇતા મરચાં બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • તમામ મરચાને પાણીથી સરસ ધોઈને લો, પછી તેને સાફ કરી લો.
  • હવે વચ્ચેથી મરચાંને ચીરીને તેના બે ભાગ કરી તેમાંથી બીજ કાઢી લો.
  • હવે એક મોટી કાથરોટમાં મરચાં લો તેમાં હળદર, મીઠું બરાબર મિક્સ કરી દો. હવે તેમા રાઈના કુરિયા ઉમેરી મિક્સ કરો.
  • પછી તેમા લીંબુનો રસ અને તેલ ઉમેરો. પછી લીંબુના કટકા ઉમેરી બધુ બરાબર મિક્સ કરો. તૈયાર છે તમારા રાઈતા મરચાં.