દરેક સફળ પુરુષની મહેચ્છાઓ ૭૬૫૪૩૨૧ના
ક્રમમાં હોય છે :
૭ આંકડાનો પગાર
૬ આંકડાની બચત
૫ બેડરૂમનો બંગલો
૪ વ્હીલર વાહનો
૩ વિકનું વેકેશન
૨ મસ્ત ગલફ્રેન્ડ, અને
૧ મૂંગી પત્ની !
😅😝😂😜🤣🤪
ફ્રી હો તો નીચે દેખો…
…
…
…
અભી ફ્રી હો તો ઉપર દેખો…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)
ADVERTISEMENT
ADVERTISEMENT