ADVERTISEMENT
ADVERTISEMENT

એના ગાલમાં ખાડા પડે છે,😅😝😂😜🤣🤪

એક છોકરાએ એની
એક્સ ગર્લફ્રેન્ડને મેસેજ મોકલ્યો,

‘હું તને ભૂલવાની બહુ જ
કોશિશ કરું છું, પણ શું કરું ?

મમ્મી મને બદામ ખવડાવી દે છે !’
😅😝😂😜🤣🤪

જયારે જયારે એ હસે છે,
એના ગાલમાં ખાડા પડે છે,

ADVERTISEMENT
ADVERTISEMENT

હું બેઠો બેઠો જોઉં છું, મારા સિવાય
એ ખાડામાં કોણ કોણ પડે છે ?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)