ADVERTISEMENT
ADVERTISEMENT

નોકરીની જરૂર નહીં પડે…😅😝😂😜🤣🤪

બે મહિલાઓ વાત કરી રહી હતી.
પહેલી : ઘણા વર્ષો પહેલાં
એક બાબાએ મને કહ્યું હતું કે
ભગવાન તને એટલું આપશે કે
તુ સંભાળી શકીશ નહીં.
બીજી : તો પછી શું થયું?
પહેલી : હવે ખબર પડી કે
તેઓ વજનની વાત કરી રહ્યા હતા.
😅😝😂😜🤣🤪

ભક્ત : બાબા, ભણેલો ગણેલો છું,
પણ નોકરી મળતી નથી, શું કરું?
બાબા : ક્યાં સુધી ભણ્યા છો?
ભક્ત : બાબા મેં B.A. કર્યું છે.
બાબા : વધુ એક વખત B.A. કરી લો.
BABA બની જશો, નોકરીની જરૂર નહીં પડે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT