ચીજોને તરત ઓળખી કાઢે છે.’😅😝😂😜🤣🤪

સવારે ઊઠીને મમ્મીએ ગટુને ફરિયાદ
કરી, ‘ગટુ તું તો હવે હદ કરે છે હો ?
કાલે રાતના સૂતા સૂતા તે
એટલી બધી લાતો મારી છે કે
મારી કમર તૂટી ગઈ !’
ગટુએ મો ફુલાવીને જવાબ દીધો,
‘જયારે જયારે હું સારું ફૂટબોલ રમું છું,
ત્યારે જ તું આવું જ કહે છે !’
😅😝😂😜🤣🤪

ગટુ દોડતો દોડતો આવીને મમ્મીને કહેવા
લાગ્યો, ‘મમ્મી, મમ્મી, ઝટ કર !
આ બોલ, બેટ, રેકેટ, ફૂલ અને લખોટીઓ…
બધું જ અંદરના રૂમમાં સંતાડી દે !’
‘કેમ કેમ ?’
મારો દોસ્ત ચિન્ટુ આવી રહ્યો છે.’
‘તો શું થયું ?’
‘અરે તું જાણતી નથી.
એ પોતાની ચીજોને તરત ઓળખી કાઢે છે.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને  ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)