મુસીબતો ભૂલી જવાય છે.😅😝😂😜🤣🤪

ભીખાકાકા રાતના ટાઈમે ઘરની બહાર
ખાટલો ઢાળીને ઘસઘસાટ ઊંઘતા હતા.

ત્યાં એમના પાડોશીએ આવીને એમને જગાડ્યા,
‘જુઓ જુઓ !
તમારી બાયડીને સાપ ડંખ મારી રહ્યો છે.’

ભીખાકાકા કહે, ‘ગાંડા… ઈ સાપ ડંખ મારવા નહીં
પણ એની ઝેરની કોથળી ભરવા આયવો છે !’
😅😝😂😜🤣🤪

પતિ મોડી રાત્રે પાછો આવ્યો.
પત્નીએ દરવાજો ખોલ્યો.
પતિ : તું કોણ છે ?
પત્ની : પાછું પીધું ? નશામાં મનેય ભૂલી ગયા ?
પતિ : શું કરું,
પીધા પછી તમામ મુસીબતો ભૂલી જવાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને  ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)