છોકરી : જાનું, મને એવી રીતે પ્રપોઝ કર કે,
આજ સુધી દુનિયામાં કોઈ છોકરાએ
કોઈ છોકરીને મેરેજ માટે
પ્રપોઝ ના કર્યું હોય…
છોકરો : કમીની, કુત્તી, હલકટ, નાલાયક…
આઈ લવ યુ ! ક્યાં મુજસે શાદી કર કે
તું જિંદગીભર મેરા ખૂન પીના પસંદ કરોગી ?
😅😝😂😜🤣🤪
છોકરી (છોકરાને) : મેરા બચ્ચા,
મેરા જાનું, મેરા શોના, મેરા સ્વીટુ,
મેરા ગુડ્ડુ, મેરા ચુન્નુ મુન્નુ છુન્નું…
ક્યાં તુમ મુજ સે શાદી કરોગે ?
છોકરો : આ તું મને પ્રપોઝ કરે છે કે
દત્તક લે છે ?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)