બસ દૂધ પી જવાનું.😅😝😂😜🤣🤪

ગોલીને તેની સાસરી વાળાએ જમવા બોલાવ્યો.
તેણે 25 રોટલી ખાધી.
આ જોઈને સાસુ ટેંશનમાં આવીને બોલી,
જમાઈરાજ ભોજનની વચ્ચે વચ્ચે
પાણી પણ પીવું જોઈએ.
ગોલી : હું તો પીઉં જ છું.
સાસુ : મેં તો નથી જોયું.
ગોલી : અરે પહેલા વચ્ચેનો ભાગ તો આવવા દો,
હજી તો શરૂઆત થઈ છે.
😅😝😂😜🤣🤪

ટપ્પુ : દૂધ બગડી ન જાય એ માટે
શું ઉપાય કરવો જોઈએ?

ગોલી : કંઈ નહી બસ દૂધ પી જવાનું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)