મેષ રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
નાણાકીય ઋણનું પ્રમાણ વધી શકે છે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
વૃષભ રાશિઃ
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
ખાણીપીણીને લગતી વસ્તુઓના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પિતાના સ્વાસ્થયની કાળજી લેવી.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
મિથુન રાશિઃ
વિદેશને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
ધાર્મિકતા તરફ તમારું મનગતિ કરશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કર્ક રાશિઃ
વ્યાપારી વર્ગને વ્યાપાર ક્ષેત્રમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
આવકના નવા માર્ગ મળશે.
વિદેશથી શુભ સમાચાની પ્રાપ્તિ થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું.
સિંહ રાશિઃ
સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને વિશેષ લાભ થશે.
તમારી વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.
તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
કેમિકલના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કન્યા રાશિઃ
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
તુલા રાશિઃ
વિદેશને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
પિતાનો સાથ સહકાર મળશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
વૃશ્ચિક રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વાહન ચલાવતા સાચવવું.
જ્યોતિષ વાસ્તુ જેવા વિષયમાં રુચિ આવશે.
ધન રાશિઃ
ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યર્થીને સફળતા મળશે.
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
મકર રાશિઃ
બ્લડ પ્રેશરની સમસ્યાવાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
આપેલા નાણા પરત મળી આવશે.
વાહન ચલાવતા સાચવવું.
તમારી વાણીથી તમે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
કુંભ રાશિઃ
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
પારિવારિક સુખ સારું રહેશે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
આવકનું પ્રમાણ વધશે.
મીન રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
જીવનસાથી ના સ્વાસ્થ્યની કાળજી લેવી.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)