રાજુ : હા જરૂર આવીશ.😅😝😂😜🤣🤪

રાજુ પાડોશીના ઘરે ગયો હતો,
ભાભી પીવા માટે ઠંડુ પાણી લઈને આવી,

રાજુના મોં માંથી અચાનક નીકળી ગયું,
ભાભી આટલી ઠંડીમાં જીવ લેશો કે શું?

ભાભીએ હસતા હસતા કહ્યું, હા આપી દે,
સાચવી રાખીશ.
😅😝😂😜🤣🤪

કરણ : અરે યાર રાજુ, તું મારા લગ્નમાં
તો આવીશને?

રાજુ : હા જરૂર આવીશ.
હું એ લોકો જેવો નથી જે મુસીબતમાં
પોતાના મિત્રને એકલો છોડી દે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)