પિતા : તું એ કેવી રીતે સાબિત કરીશ કે
લીલાં શાકભાજી ખાનારા લોકોને
આંખોની કોઈ તકલીફ નથી હોતી.
પુત્ર : સહેલું છે પપ્પા,
તમે કદી કોઈ ઘોડા કે બકરીને
ચશ્મા પહેરેલા જોયા છે.
😅😝😂😜🤣🤪
દીકરો : આપણા દેશનો કાયદો પુરુષોને
બે પત્ની કરવાની કેમ ના પાડે છે?
પિતા : જેને રક્ષણની જરૂર છે
તેને કાયદો આ રીતે રક્ષણ આપે છે!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)