ADVERTISEMENT
ADVERTISEMENT

Virat Kohli અને બાળકો અકાય અને વામિકા વિના ભારત પરત ફરી અનુષ્કા શર્મા..

બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) છેલ્લા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. આ વર્ષની શરૂઆતમાં અનુષ્કાએ પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. તે લાંબા સમયથી લંડનમાં જ છે. ત્યારે આજે સવારે અનુષ્કા શર્મા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી (Virat Kohli) અને બંને બાળકો, અકાય અને વામિકા વિના મુંબઈ પરત ફરી છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

અભિનેત્રી ઓલ-બ્લેક લુકમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે. 

ADVERTISEMENT
ADVERTISEMENT