ADVERTISEMENT
ADVERTISEMENT

આ કલાકાર વિના અધૂરી છે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘Singham Again’, જાણો હવે ક્યા કલાકારની એન્ટ્રી થશે

અજય દેવગણ સ્ટારર સિંઘમ ફ્રેન્ચાઈસીની ત્રીજી સિઝનની રાહ જોવાઈ રહી છે. આ વર્ષે દિવાળી પર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈન સિનેમાઘરોમાં રિલીઝ થશે. ચાહકોમાં અત્યારથી આ ફિલ્મને લઈને એક પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે રોહિત શેટ્ટીએ કરેલી એક પોસ્ટે દર્શકોની આતુરતા વધારી દીધી છે.

પોસ્ટમાં રોહિત શેટ્ટીએ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

જેમાં સ્કૉપિયો ગાડી હવામાં ઉડી રહી છે. સાથે કેપ્શનમાં લખ્યું છે કે આ હીરો વિના ફિલ્મ અધુરી છે. આ દિવાળી પર સ્કૉપિયો પર આવશે અને ફરશે પણ, પરંતુ એન્ટ્રી કોઈ બીજાની થશે.

ADVERTISEMENT
ADVERTISEMENT