મોબાઇલમાં વોટ્સઅપ નથી…😅😝😂😜🤣🤪

બકો બુલેટ પર જતો હતો.
રસ્તામાં છોકરી સામે જોતા જોતા
સ્પીલ થઇ ગયો.
છોકરી : વાગ્યું તો નથી ને?
બકો : ના રે ગાંડી,
આ તો આપણી ઉતરવાની સ્ટાઇલ છે.
😅😝😂😜🤣🤪

શિક્ષક : નાલાયક,
ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,
બકબક કરે રાખે છે, હે??
પપ્પૂ : સાહેબ હું ગરીબ છું,
મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)