તને પાછી લઈ આવીશ.🤣😂🤣🤣

પત્નીઃ મને એ નથી સમજાતુ કે
હું કેટલાય વર્ષોથી કડવા ચોથનું વ્રત નથી કરતી
તો પણ તમે સ્વસ્થ કેવી રીતે છો.
પતિઃ હું બહુ નિયમ સંયમથી રહુ છુ એટલા માટે.
પત્નીઃ મને મૂરખ સમજી બેઠા છો ?
સાચુ બોલો એ કોણ છે જે
તમારા માટે કડવાચોથનું વ્રત રાખે છે?
આટલુ કહીને પત્નીએ ઉઠાવ્યુ વેલણ…
🤣😂🤣🤣

પતિઃ આપણી 10 મી લગ્નતિથિ પર
હું તને અંદમાન નિકોબાર આઈલેન્ડ
લઈ જઈશ.
પત્નીઃ અરે વાહ! અને
25 મી લગ્નતિથિ પર?
પતિઃ તને પાછી લઈ આવીશ.
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)