જવાની સલાહ આપો.😅😝😂😜🤣🤪

પતિ : તું ઘણી સુંદર અને ઘણી પાતળી પણ દેખાઈ રહી છે.

પત્ની : I Love You Darling.

“ભાઈઓ ઉપર જણાવેલા મંત્રનો દિવસમાં ત્રણ વાર જાપ કરવાથી,

પરિવારમાં હંમેશા શાંતિ રહે છે અને
બોલવામાં આવતા આ જૂઠાણાંનું પાપ પણ નથી લાગતું.

શાંતિ શાંતિ શાંતિ.”
😅😝😂😜🤣🤪

પપ્પુ તેની પત્નીની બીમારી વિશે
પૂછવા ડોક્ટર પાસે ગયો.
ડોક્ટર : મેં તમારી પત્નીને
સિમલા જવાની સલાહ આપી છે.
પપ્પુ : સરસ ડોક્ટર,
એ ભલે સિમલા જાય,
હવે મને ગોવા જવાની સલાહ આપો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)