ADVERTISEMENT
ADVERTISEMENT

લગ્ન તો કર્યા જ હોય છે.😅😝😂😜🤣🤪

પત્ની : ચાલો તૈયાર થઈ જાવ,
રાવણ દહન જોવા જવું છે.
પતિ : તું છોકારાવને લઈને જા
મને એમાં રસ નથી.
પત્ની : તમને તો ખાસ લઈ જવા છે.
રાવણ દહન જોવાના બહાને
તમને ખબર પડે કે પારકા બૈરા
ઉપર નજર બગાડીયે તો શું થાય?
😅😝😂😜🤣🤪

જીંદગીમાં હું ક્યારેય ભૂલ કરતો જ નથી,

એવી ડંફાસ મારનાર…..
પુરુષે પણ લગ્ન તો કર્યા જ હોય છે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT