લગ્નની વાત કરે છે?😅😝😂😜🤣🤪

પપ્પુએ પિંકીનો હાથ પકડીને કહ્યું,
પપ્પુ : હું તને ખૂબ પ્રેમ કરું છું,
તું આ દુનિયાની સૌથી સુંદર છોકરી છે પિંકી.
પિંકી : ઓહ,
પણ મારી બાજુમાં મારાથી પણ વધુ
સુંદર છોકરી દુપટ્ટો ઓઢીને ઉભી છે.
પપ્પુ : સારું
તો આ સોનાની ચેન તેને જ આપી દઉં?
પિંકીએ : અરે બાબુ
શું હું તારી સાથે મજાક પણ ન કરી શકું?
😅😝😂😜🤣🤪

પિંકી : હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.

પપ્પુ : પણ સરિતા,
તું મને ફક્ત બે દિવસથી ઓળખે છે
અને લગ્નની વાત કરે છે?

પિંકી : તારા પપ્પાનું જે બેંકમાં એકાઉન્ટ છે
ત્યાં હું નોકરી કરું છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)