ડોક્ટરના લગ્ન તેવી રીતે થવા જોઇએ કે
લાગે ડોક્ટરની લગ્ન છે જેમ કે..
જાન એમ્બ્યુલન્સમાં આવે
લગ્ન હોસ્પિટલમાં થાય
ફોટોની જગ્યાએ એક્સ રે હોય
મહેમાનોને ગ્લુકોઝ પીવડાવાય
ખાવામાં વિટામીન સીની ગોળીઓ મળે અને
વરમાળાની જગ્યાએ સ્ટેટ્સકોપ હોય…
અને મજા તો ત્યારે આવે જ્યારે
લગ્ન પછી ડોક્ટર તેની પત્નીને કહે… Sister
🤣😂🤣🤣
દારૂડિયા મરવાનો હતો…
યમરાજ પ્રગટ થયા
યમરાજ : કોઇ છેલ્લી ઇચ્છા?
દારૂડિયો : હા યમરાજ,
આવતા જન્મમાં દાંત
ભલે 1 કે બે જ આપજો પણ…
લીવર પૂરા 32 આપજો!!!!
🤣😂🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)