જયાબેન : તમને સંગીતનો શોખ છે?
હીનાબેન : હા,
હું તો સંગીતને ખુબ પ્રેમ કરું છું.
જયાબેન : તમે કયુ વાદ્ય યંત્ર વગાડો છો.
હીનાબેન : છે એક હાલતું ચાલતું યંત્ર.
જયાબેન(ચકિત થઈને): શું વાત કરો છો?
કયું?
હીનાબેન : મારા પતિ.
😅😝😂😜🤣🤪
મેડમ : જે મૂર્ખ હોય તે ઉભા થઇ જાય.
પપ્પુ ઉભો થઇ ગયો.
મેડમ : તું મૂર્ખ છે?
પપ્પુ : ના મેડમ, આ તો તમે એકલા
ઉભા હતા એટલે મને સારું નહિ લાગ્યું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)