ગઈકાલે જ મારા મોબાઈલમાં સંતા સિંહનો
એક મેસેજ આવ્યો. એ લખે છે કે…
‘કલ મૈને એક જિંદગી બચાઈ,
મૈને એક ભિખારી કો
હજાર રૂપિયે કા નોટ દિખા કે પૂછા
અગર મેં યે નોટ તુઝે દે દુ તો ?’
ભિખારી બોલા,
સાબ મૈ તો ખુશી કે મારે માર જાઉંગા !
બસ, ઇસીલિયે મૈને વો નોટ નહીં દિયા !
😅😝😂😜🤣🤪
બંતાએ સંતાને કહ્યું, ‘યાર,
મૈને મેરી બીવી કો બારવી પાસ કરવાયા.
ફિર બી.એ. પાસ કરવાયા.
ફિર એમ.એ. પાસ કરવાયા અરે,
ઉસકો ગવર્મેન્ટ મેં નોકરી ભી દિલા દી.
અબ ઔર ક્યાં કરું ?’
સંતાએ સલાહ આપી, ‘અબ એક અચ્છા સા
લાડકા દેખકર ઉસકી શાદી કરા દે !’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)