ચાંદની રાત હતી, નદીનો કિનારો હતો,
ઘોર અંધકાર હતો.
ફૂલોની પથારી પર
બેઠેલા પ્રેમીએ પ્રેમિકાને પ્રેમથી પૂછ્યું :
‘પ્રિયે, આ વાસ ક્યાંથી આવી ?
તમે વા-છૂટ કરી કે શું ?
😅😝😂😜🤣🤪
ગુજરાતીમાં કહેવત છે કે
હસ્યા તેના ઘર વસ્યા…
હા, બરોબર.
ADVERTISEMENT
ADVERTISEMENT
પણ સવાલ એ છે કે
વસ્યા પછી કેટલા હસ્યા ?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)