જગતના પ્રલયો એની મેળે થાય છે😅😝😂😜🤣🤪

જુઠ્ઠું બોલવું એ…
બાળક માટે ગુનો છે,
પ્રેમી માટે કલા છે,
નોકરીયાત માટે જરૂરત છે,
કુંવારા માટે કાબેલિયત છે
અને પરણેલા માટે…
લગ્ન ટકાવી રાખવાનો અકસીર ઈલાજ છે !
😅😝😂😜🤣🤪

જ્વાળામુખીને ભભુકવાનું કોઈ શીખવતું નથી

તોફાનોને ત્રાટકવાનું કોઈ શીખવતું નથી

જગતના પ્રલયો એની મેળે થાય છે

તમને પરણવાનું પણ કોઈ શીખવતું નથી !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)