ADVERTISEMENT
ADVERTISEMENT

સુરેશ : ના સાઈકલની હતી.😅😝😂😜🤣🤪

પતિ પત્નીના ફોટા પર ચપ્પું ફેંકી રહ્યો હતો
અને દરેક વખતે નિશાનો ચૂકી જતો હતો.
એવામાં એની પત્નીનો ફોન આવ્યો.

પત્નીએ પૂછ્યું : હેલો, શું કરો છો?

પતિએ પ્રામાણિકતાથી જવાબ આપ્યો :
‘મિસિંગ યુ’
😅😝😂😜🤣🤪

રમેશ : તારી પત્નીએ
તને ઘરમાંથી કેમ કાઢી મૂક્યો?

સુરેશ : તારા કહેવા પર મેં તેને
ચેન ગિફ્ટ કરી હતી, એટલે.

ADVERTISEMENT
ADVERTISEMENT

રમેશ : ચેન ચાંદીની હતી?
સુરેશ : ના સાઈકલની હતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)