ADVERTISEMENT
ADVERTISEMENT

તેની સાથે પરણવામાં મઝા છે.😅😝😂😜🤣🤪

ટીના : સમજાતું નથી કે
હેન્ડસમ છોકરાને પરણું કે હોંશિયારને?
મીના : બંને પાસે તારી દાળ ગળવાની નથી.
ટીના : કેમ?
મીના : જે હેન્ડસમ છે
એ તારાથી બ્યુટીફૂલ છોકરીને પકડી લેશે
અને જે હોંશિયાર છે
એ તારાથી દૂર રહેવાનું જ પસંદ કરશે.
😅😝😂😜🤣🤪

ટીના : હું બહુ ખુશ છું,
જે મને ગમે છે એની જોડે હું પરણવાની છું.

મીના : એમાં કાંઈ ધાડ મારી નથી,
જે તમારી બેસ્ટ ફ્રેન્ડને ગમે છે
તેની સાથે પરણવામાં મઝા છે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT