પાણી-પુરીવાળાની લારીએ !😅😝😂😜🤣🤪

‘તુમ્હારે સાહેબ રાત કો ખુલે મેં હી સો જાતે હૈ,
ઉનકો મચ્છર નહીં કાટતે ?’
‘કાટતે હૈના!
મગર સાબ ઇતની પી કર આતે હૈ કિ
આધી રાત તક ઉન્હેં પતા હી નહીં ચાલતા કે
મચ્છર કાટ રહે હૈ.’
‘ઔર આધી રાત કે બાદ ?’
‘બાદ મેં મચ્છરો કો ઇતની ચડ જાતી હૈ કિ
તુંડ હો કર વો ભી સો જાતે હૈ !’
😅😝😂😜🤣🤪

એક એવી જગા બતાડો જ્યાં
અમીરમાં અમીર માણસ પણ હાથમાં
કટોરી લઈને ઊભો હોય છે…
જી હા,
હૂં તમે બધા આ જગાએ જી ચુક્યા છીએ.
બોલો કઈ છે એ જગા ?
?????????
પાણી-પુરીવાળાની લારીએ !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)