લોહી જોરથી ધમધમે છે !’😅😝😂😜🤣🤪

એક બહુ થી.
પડોસી પે લાઈન માર રહી થી

સાસને દેખા,
મગર વો કુછ ના બોલી.
કયું ?

કયું કિ સાસ ભી કભી બહુ થી !
😅😝😂😜🤣🤪

મેડીકલ સાયન્સ કહે છે કે,
‘ચપોચપ પહેરેલા વસ્ત્રોથી લોહીનું
પરિભ્રમણ અટકી જાય છે.’
પણ હકીકત એ છે કે
‘છોકરીઓના વસ્ત્રો જેટલા ચપોચપ
હોય એટલું જ છોકરાઓનું
લોહી જોરથી ધમધમે છે !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)