પત્ની : એવો કયો કાયદો છે કે,
તમને હું જ ખાવાનું બનાવીને આપું?
પતિ : આ આખી દુનિયાનો કાયદો છે કે,
કેદીને ખાવાનું સરકાર જ આપે છે.
😅😝😂😜🤣🤪
પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી તું
કોઈ મુર્ખ સાથે ફરી લગ્ન તો નહીં કરે ને?
ટીના : હું કોઈ બીજા મુર્ખ સાથે જ
લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)