ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરના રોજ છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી ચતુર્દશી તિથિ સુધી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ મહોત્સવ 7 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી છે. આ શુભ અવસર પર ભગવાન ગણેશની ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. તેમજ ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે વિશેષ ઉપાયો કરવામાં આવે છે.
આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યમાં અપાર વૃદ્ધિ થાય છે. તેથી ભક્તો ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની પૂજા કરે છે. જો કે આ આરતી વિના ગણપતિ બાપ્પાની પૂજા અધૂરી છે. આ માટે ગણેશ મહોત્સવ દરમિયાન પૂજા સમયે ‘સુખ કર્તા દુઃખહર્તા, વરતા વિઘ્નાચી’ આરતી કરો. આ આરતીના પાઠ કરવાથી જીવનમાં પ્રવર્તતા તમામ પ્રકારના દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેની સાથે જ જીવનમાં ખુશીઓ પણ આવે છે.
ગણેશજીના આરતી
सुख करता दुखहर्ता, वार्ता विघ्नाची
नूर्वी पूर्वी प्रेम कृपा जयाची
सर्वांगी सुन्दर उटी शेंदु राची
कंठी झलके माल मुकताफळांची
जय देव जय देव, जय मंगल मूर्ति
दर्शनमात्रे मनः कमाना पूर्ति
जय देव जय देव
रत्नखचित फरा तुझ गौरीकुमरा
चंदनाची उटी कुमकुम केशरा
हीरे जडित मुकुट शोभतो बरा
रुन्झुनती नूपुरे चरनी घागरिया
जय देव जय देव, जय मंगल मूर्ति
दर्शनमात्रे मनःकमाना पूर्ति
जय देव जय देव
लम्बोदर पीताम्बर फनिवर वंदना
सरल सोंड वक्रतुंडा त्रिनयना
दास रामाचा वाट पाहे सदना
संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना
जय देव जय देव, जय मंगल मूर्ति
दर्शनमात्रे मनःकमाना पूर्ति
जय देव जय देव
शेंदुर लाल चढायो अच्छा गजमुख को
दोन्दिल लाल बिराजे सूत गौरिहर को
हाथ लिए गुड लड्डू साई सुरवर को
महिमा कहे ना जाय लागत हूँ पद को
जय जय जय जय जय
जय जय जी गणराज विद्यासुखदाता
धन्य तुम्हारो दर्शन मेरा मत रमता
जय देव जय देव
अष्ट सिधि दासी संकट को बैरी
विघन विनाशन मंगल मूरत अधिकारी
कोटि सूरज प्रकाश ऐसे छबी तेरी
गंडस्थल मद्मस्तक झूल शशि बहरी
जय जय जय जय जय
जय जय जी गणराज विद्यासुखदाता
धन्य तुम्हारो दर्शन मेरा मत रमता
जय देव जय देव
भावभगत से कोई शरणागत आवे
संतति संपत्ति सबही भरपूर पावे
ऐसे तुम महाराज मोको अति भावे
गोसावीनंदन निशिदिन गुण गावे
जय जय जी गणराज विद्यासुखदाता
धन्य तुम्हारो दर्शन मेरा मत रमता
जय देव जय देव
सुख करता दुखहर्ता, वार्ता विघ्नाची
नूर्वी पूर्वी प्रेम कृपा जयाची
सर्वांगी सुन्दर उटी शेंदु राची
कंठी झलके माल मुकताफळांची
जय देव जय देव, जय मंगल मूर्ति
दर्शनमात्रे मनः कमाना पूर्ति
जय देव जय देव
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)