આજે ભાદરવા સુદ પાંચમ, 8 સપ્ટેમ્બર અને રવિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએઆજનું પંચાંગ

તારીખ: રવિવાર વિક્રમ સંવત : 2081 શક સંવત: 1946 મહિનો/પક્ષઃ ભાદ્રપદ માસ – શુક્લ પક્ષ તિથિ: પંચમી તિથિ સાંજે 7:58 સુધી રહેશે અને ત્યાર બાદ છઠ. ચંદ્ર રાશિ: તુલા રાશિ રહેશે. ચંદ્ર નક્ષત્રઃ બપોરે 3.30 વાગ્યા સુધી સ્વાતિ અને ત્યારબાદ વિશાખા નક્ષત્ર રહેશે. યોગઃ રાત્રે 12:04 સુધી ઈંદ્ર યોગ રહેશે અને ત્યારબાદ વેધૃતિ યોગ રહેશે.

અભિજિત મુહૂર્ત:

સવારે 11:40 થી 12:25 સુધી.

સૂર્યોદય: 6:05 am સૂર્યાસ્ત: સાંજે 6:29 રાહુકાલ: સાંજે 4:57 થી 6:30 સુધી. તીજ પર્વ: ઋષિ પંચમી, જૈન સંવત્સરી, પર્યુષા પર્વનો પ્રારંભ, ક્ષમા ભદ્રા: ના. પંચક: ના.

આજનું દિશા શૂલ:- દિશા શૂલ

રવિવારે દિશા શૂલ પશ્ચિમ દિશામાં રહે છે (મુસાફરી કરવી જરૂરી હોય તો પાન ખાધા પછી ચોઘડિયા મુહૂર્તમાં મુસાફરી શરૂ કરો.

આજનું ચોઘડિયા મુહૂર્ત :-

દિવસનું ચોઘડિયા મુહૂર્ત

ચાર ચોઘડિયા – સવારે 7:38 થી 9:11. લાભ ચોઘડિયા – સવારે 09:11 થી 10:43 સુધી. અમૃત ચોઘડિયા- 12:16 થી 1:49 વાગ્યા સુધી. શુભ ચોઘડિયા – બપોરે 1:49 થી 3:21 સુધી.

રાત્રિનું ચોઘડિયા મુહૂર્ત

શુભ ચોઘડિયા – સાંજે 6:27 થી 07:54 સુધી. અમૃત ચોઘડિયા – 08:54 થી 9:22 વાગ્યા સુધી. ચાર ચોઘડિયા – 9:22 થી 10:49 વાગ્યા સુધી. લાભ ચોઘડિયા – રાત્રે 1:44 થી 3:12. શુભ ચોઘડિયા – સવારે 4:39 થી 6:05 સુધી.

ચોઘડિયા મુહૂર્ત પ્રવાસ માટે વિશેષ શુભ છે અને અન્ય શુભ કાર્યો માટે પણ શુભ છે.

( નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)