બેસ્ટ ફેન્ડ : કેવી છે નર્સ??😅😝🤣😂🤪

પિતા તેના બે પુત્રો જોડે ટીવી જોઇ રહ્યા હતા.
.
પિતા- બેટા પાણી લઇ આવને!
મોટો પુત્ર- ના હું નહીં જઉં નાનો
પુત્ર- શું પપ્પા તમે પણ કોને કહો છો?
તે નહીં લાવે તમે જ લઇ આવો અને…
.
મારા માટે પણ એક ગ્લાસ લઇ આવજો.
😅😝🤣😂🤪

“બેસ્ટ ફ્રેન્ડ” અને “જસ્ટ ફ્રેન્ડ”માં શું ફર્ક છે???
જ્યારે તમે હોસ્પિટલમાં હોવ છો ત્યારે…
જસ્ટ ફેન્ડ : કેવી છે તબિયત?
.
.
.
બેસ્ટ ફેન્ડ : કેવી છે નર્સ??
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)