વાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣🤪

પતિ (પત્નીને) : તું બહાર જાય તો મને
બીક લાગે છે.

પત્ની : હું જલ્દી આવી જઈશ.

પતિ : મને એ વાતની જ બીક લાગે છે.
😅😝😂😜🤣🤪

પપ્પુ : ટપ્પુ તને ખબર છે, પત્નીઓ
પોતાના સંસ્મરણોના પુસ્તકો લખતી નથી.
ટપ્પુ : એવું કેમ?
પપ્પુ : જો,
જે ચુલબુલી પત્નીઓ છે,
એમને લખવાની ફુરસદ નથી હોતી.
અને સૌમ્ય પત્નીઓના સંસ્મરણોમાં
વાંચવા જેવું કશું હોતું નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)