ADVERTISEMENT
ADVERTISEMENT

ઘરેથી બરાબર જમીને આવ્યો છું.’😅😝😂😜🤣🤪

શિક્ષક : ‘મનિયા ! તું આજે ફરી પાંચ મિનિટને
બદલે દસ મિનિટ લેટ આવ્યો ?
ગઈ કાલ કરતાં પણ પાંચ મિનિટ વધારે લેટ ?’
મનિયો : ‘ના સાહેબ ! તમારી ભૂલ થાય છે.
હું ફક્ત પાંચ મિનિટ જ મોડો આવ્યો છું.’
શિક્ષક : ‘પણ તું ઘડિયાળમાં તો જો,
તું દસ મિનિટ મોડો છે.’
મનિયો : ‘સાહેબ !
હું પાંચ મિનિટ પહેલા જ આવી ગયો હતો પણ
બહાર ઊભો રહી મોડા આવવાનું બહાનું શોધવા
માટે પાંચ મિનિટ બહાર ઊભો રહ્યો હતો.’
😅😝😂😜🤣🤪

શિક્ષક : ‘મનિયા ! તારે માર ખાવો છે ?’

મનિયો : ‘ના સાહેબ ! આજે હું
ઘરેથી બરાબર જમીને આવ્યો છું.’
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT