ADVERTISEMENT
ADVERTISEMENT

આ નિબંધ એમણે જ લખ્યો છે.’😅😝😂😜🤣🤪

મગનલાલ : ‘બેટા મનિયા !
તને રોજ નિશાળે જવાનું તો ગમે છે ને ?’

મનિયો : ‘હા પપ્પા !
મને નિશાળે જવાનું અને આવવાનું
બંને ગમે છે,
ફક્ત ત્યાં બેસવાનું જ ગમતું નથી.’
😅😝😂😜🤣🤪

શિક્ષક : મનિયા !
તે કેટલો ખરાબ નિબંધ લખ્યો છે ?
તું જરાય મહેનત કરતો નથી.
આ વાતની હું તારા પપ્પાને ફરિયાદ કરીશ.
મનિયો : ‘ના સાહેબ, એમને ફરિયાદ ન કરતાં.’
શિક્ષક : ‘કેમ ?’
મનિયો : ‘કારણ કે
આ નિબંધ એમણે જ લખ્યો છે.’
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT