ADVERTISEMENT
ADVERTISEMENT

અડધો તારે રાખી લેવો.’😅😝😂😜🤣🤪

મનિયાના પપ્પા પાસે મકાન માલિક ભાડું લેવા આવ્યો
એ વખતે મનિયો અને એના પપ્પા
મિઠાઈ ખાઈ રહ્યા હતા.
મકાન માલિક આવ્યો એટલે એને પણ મિઠાઈ ખાવા આપી.
મકાન માલિકે મિઠાઈનો ટુકડો પૂરો કાર્ય પછી કહ્યું :
‘હું જયારે -જયારે ભાડું લેવા આવું છું
ત્યારે તમે કહો છો કે ભાડાના પૈસા નથી
અને અત્યારે બાપ -બેટો મિઠાઈ ખાઈ રહ્યા છો ?’
મનિયાના બાપા કંઈ જવાબ આપે
તે પહેલાં જ મનિયાએ વચ્ચે જ કહ્યું : ‘હા,
અમે મિઠાઈ ખાઈ તો રહ્યા છીએ પણ હજી સુધી
એના પૈસા આપ્યા નથી.’
😅😝😂😜🤣🤪

મનિયો : ‘ટીનીયા !
જો મને અત્યારે જ રસ્તામાં પૈસા ભરેલું
પાકિટ મળી જાય તો મારે શું કરવું જોઈએ ?’

ટીનીયો : ‘સહુથી પહેલા એમાંથી
તારે મને અડધો ભાગ આપી દેવાનો અને
અડધો તારે રાખી લેવો.’
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT