એને મારવા જોઈએ નહીં.😅😝😂😜🤣🤪

ટિંકુ : પપ્પા તમને મારી શાળામાં બોલાવ્યા છે.
પિતા : શું થયું?
ટિંકુ : ગણિતના માસ્તરે પૂછ્યું હતું 5×8 કેટલા થાય?
મેં કહ્યું – 40.
પિતા : જવાબ તો સાચો છે.
ટિંકુ : હા, પછી તેમણે પૂછ્યું 8×5 કેટલા થાય?
પિતા : અરે બુદ્ધિના બળદ બંનેમાં શું ફરક છે?
ટિંકુ : મેં પણ તેમણે એવું જ કહ્યું હતું.
પછી પિતાએ ટિંકુને કાન નીચે બે લગાવી દીધી.
😅😝😂😜🤣🤪

ટિંકુ : પપ્પા તમે કહ્યું હતું કે આપણાથી
નાના હોય એને મારવા જોઈએ નહીં.

પપ્પા : હા દીકરા. પણ થયું શું?

ટિંકુ : તો તમે આ વાત અમારા માસ્ટરને
સમજાવો ને.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)