ADVERTISEMENT
ADVERTISEMENT

તું પોતાની આ ટેવ છોડી કેમ નથી દેતો.😅😝😂😜🤣🤪

છગન અને મગન પોતાના અંગત જીવનની વાતો કરી રહ્યા હતા,
છગન : અરે ધીરે બોલ,
તને ખબર નથી દીવાલોના પણ કાન હોય છે,
તે બધું સાંભળી જશે તો આપણી મુશ્કેલી વધી જશે.
મગન : અરે ભાઈ,
દીવાલોના કાન હોય તો શું થયું,
જીભ થોડી હોય છે કે આપણી વાતો કોઈને કહી દેશે.
😅😝😂😜🤣🤪

છગન : શું તું જાણે છે,
જેટલી વારમાં હું શ્વાસ લઉં છું
તેટલી વારમાં એક નવા બાળકનો જન્મ થાય છે.
મગન : હે ભગવાન!
તું પોતાની આ ટેવ છોડી કેમ નથી દેતો.
પહેલાંજ દેશની વસ્તી આટલી વધી ગઈ છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT