પત્ની : જુવો જી, કામ કરતી વખતે
મને કિસ-બીસ ન કરો.
ત્યારે કામ વાળી બાઈ
બોલી : મેડમજી સારી રીતે સમજાવી દો,
હું તો કહી કહીને થાકી ગઈ છું.
😅😝😂😜🤣🤪
પતી જેવો ઘરે પહોચ્યો,
પત્નીએ લાતો ફેંટોથી મા-ર-વા-નું શરુ કરી દીધું.
ખરાબ રીતે માર ખાધા પછી પતીએ જયારે
મારપીટ નું કારણ પૂછ્યું તો
પત્ની બોલી : પાડોશ વાળા વર્માજીનું
તેની ઓફીસની સેક્રેટરી સાથે ચક્કર ચાલી રહ્યું છે.
પતી : તો મને કેમ મા-રી-ર-હી છે?
પત્ની : જેથી ડર હંમેશા રહે તમને…
👿😈👿😈
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)