બકો- લ્યાં કંઇ નહીં…😊😄🤪

એક છોકરાની માંને ખબર પડી કે
ગઇ રાતે તેનો છોકરો બાર ડાન્સમાં હતો.
માંએ દિકરાને ખૂબ માર્યો પછી
પૂછ્યું- એ તો કહે ત્યાં તે કોઇ તેવી વસ્તુ
જોઇ જે તારે ના જોવી જોઇએ???
છોકરા- હા જોઈને!
માં- શું??
છોકરો – માં, પિતાજી પણ ત્યાં જ હતા!!!
😊😄🤪

ભાગો – અલ્યા બકા તારું બૈરુ
કાલે કેમ બૂમાબૂમ કરતું હતું???
બકો- લ્યાં કંઇ નહીં…
ભૂલથી તેનો ફોટો ફેસબૂકના બદલે
OLX પર મૂક્યો તો માટે!!!!
😊😄🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)