એક મકાન માલિકે પોતાના ઘરની બહાર બોર્ડ માર્યું.
“મકાન ભાડે આપવાનું છે,
બાળકો વાળાએ સંપર્ક ના કરવો”
તે વાંચીને ચિંટૂએ મકાન માલિકનો
દરવાજો ખખડાવીને પૂછ્યું…
ચિંટૂ- અંકલ, મને તમારું ઘર ભાડે આપશો??
મારે કોઇ બાળકો નથી ખાલી માં-બાપ છે!!!
😂😂😂
પતિઓ તેમના ઘરમાં ખુશ ખાલી
બે કારણોથી હોઇ શકે છે…
એક તો પત્ની “નવી” હોય તો!
.
.
.
અને બીજું કે પત્ની “નહીં” હોય તો!!!
😂😂😂
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)