મેષ રાશિ:
કોલસાના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
વ્યાપારીને વ્યાપાર ક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે.
વૃષભ રાશિ:
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
ખાણી-પીણી ને લગતી વસ્તુઓના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
મિથુન રાશિ:
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો.
કફજન્ય રોગ થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી.
કર્ક રાશિ:
વિદેશથી ધન આગમનના નવા માર્ગ મળી શકે છે.
મિત્રોનો સાથ સહકાર મળશે
સ્ત્રીઓનું સન્માન કરવું.
શેરમાં રોકાણ કરવાથી લાભ થશે.
સિંહ રાશિ:
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
કેમિકલના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કન્યા રાશિ:
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
તુલા રાશિ:
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
લોનને લગતા કાર્યમાં વિલંબ થઈ શકે છે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વૃશ્ચિક રાશિ:
પ્રોપર્ટીને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો.
ધન રાશિ:
યોગ્ય માર્ગદર્શન લઈને નાણાંનું રોકાણ કરી શકો છો.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
વિદેશથી આવકના માર્ગ પ્રાપ્ત થઈ શકે છે.
વાહન ચાલવતા સાચવવું.
મકર રાશિ:
રિસર્ચ કરતાં વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડશે.
હૃદય રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
સ્ત્રીઓનું સન્માન કરવું.
દૂધના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કુંભ રાશિ:
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવ ની સ્થિતિ રહેશે.
મીન રાશિ:
જમીનની ખરીદી થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)