હવે હું નથી ઉપાડતો.😅😝😂😜🤣🤪

ઝરમર વરસાદમાં, એક ખભો ભીંજાયેલો અને
હાથમાં છત્રી લઇને જેવો ઘરમાં ઘૂસ્યો કે
તરત પત્નીએ ચિંતાતૂર થઇને કહ્યું,
કેટલાય દિવસથી જોવ છું,
તમે વરસાદમાં હેરાન થાવ છો,
હંમેશા એક ખભો ભીંજાયેલો હોય છે.
કાં તો તમે મોટી છત્રી લઈ આવો
કાં તો પેલીને ઘરે લઈ આવો,
સાથે બેસીને ચા પીશું.
😅😝😂😜🤣🤪

આજ મેં ભાઈબંધ ને ત્રણ ચાર વાર
કોલ કર્યો એણે એકેય વાર ના ઉપાડ્યો.

છેવટે મેં એક મેસેજ કર્યો કે,

ઓલી તારો નંબર માંગતી હતી
પછી એના 40 ફોન આવી ગયા
હવે હું નથી ઉપાડતો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)