બધી ‘જાણકારી’ હવે પત્ની પાસે જ છે !😅😝😂😜🤣🤪

સરસ મજ્જાની જિંદગી કોને કહેવાય ?

જમવામાં રોજ ગુજરાતી થાળી હોય…
બે ટાઈમની સારી કામવાળી હોય…
પડોશણ બહુ નખરાળી હોય…
સુંદર મજાની સાળી હોય… અને

ઘરવાળીનો ઉપલો માળ ખાલી હોય !
😅😝😂😜🤣🤪

વેચવાનો છે એન્સાયકલોપીડીઆના
વિસે વીસ પુસ્તકોનો આખો સેટ.
કન્ડીશન સાવ નવા જેવી.

વેચવાનું કારણ : લગ્ન,
બધી ‘જાણકારી’ હવે પત્ની પાસે જ છે !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)