બેટા- પપ્પા મારી મેડમ
કેટલી સરસ છે ને!
પપ્પા- બેટા,
મેડમ માં સમાન હોય છે!
બેટા- હા,
હા તમને તો દરેક વાતમાં
પોતાનો જ ફાયદો દેખાય છે!!!
😂😂😂
સ્ત્રી- ડોક્ટર સાહેબ, મારા પતિ,
ભૂલથી એસ્પરીન ગળી ગયા,
હવે હું શું કરું?
ડોક્ટર- હવે તેમને
માથાનો દુખાવો આપી,
દવા વેસ્ટ ના જવી જોઇએ!!!
😂😂😂
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)